Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Food

વધેલા ભાત ફેંકશો નહીં, બની જશે મિક્સ વેજ સેવૈયા પુલાવ

make-mix-veg-sevai-pulav-at-home-Valsad-ValsadOnline
તમે સેવૈયા તો ખાધી જ હશે. આજે આપણે કંઇક નવુ ટ્રાઇ કરીએ. આજે આપણે બનાવીશું મિક્સ વેજ સેવૈયા પુલાવ. આ પુલાવ સાદા અને વેજ પુલાવ કરતા એકદમ હટકે અને સ્વાદિષ્ટ છે. તો ફટાફટ નોંધી લો રેસીપી.

મિક્સ વેજ સેવૈયા પુલાવ બનાવવા જોશે સામગ્રી



make-mix-veg-sevai-pulav-at-home-Valsad-ValsadOnline

    મિક્સ વેજ સેવૈયા પુલાવ બનાવવાની પદ્ધતિ
  • સૌ પ્રથમ મીડિયમ આંચ પર પેનમાં તેલ નાંખીને ગરમ કરો.
  • ડુંગળી ટમેટા નાખી સાંતળો, હવે બધી શાકભાજીને નરમ થાય ત્યાં સુધી પકાવો. ગરમ મસાલો, લાલ મરચુ, ગળદર, મીઠુ ગરમ મસાલો નાખી ચડાવો.
  • પછી તેમાં સેવૈયા નાંખીને 2 મિનિટ સુધી શેકો.

  • હવે ધીરે ધીરે પાણી નાંખીને ઉકાળો આવશે ત્યાં સુધી પકાવો. ઉફાણો આવે પછી ઉકાળેલા ભાત નાખીને હલાવો. ક્યારેક ઘરમાં ભાત વધારે પડ્યો હોય છે ત્યારે તમે આ રીતે પુલાવ બનાવી શકો છો. આ પુલાવ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. આ પુલાવને તમે ગરમા ગરમ કઢી સાથે ખાઇ શકો છો.

Related posts

એક અદભૂત ટીફીનમાં આપી શકાય એવી વાનગી ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ

ValsadOnline

વઘેલી ખીચડી ના આ રીતે બનાવો સ્વાદિષ્ટ ગરમા ગરમ પકોડા.

ValsadOnline

કાંડલે બેલે અંબોડે ને કર્ણાટકમાં કહેવાય છે મસાલા વડા .

ValsadOnline