વલસાડમાં દાદર કેવડિયા ટ્રેન આવી પહોંચી, 50 મુસાફરે ટિકિટ બુક કરાવી, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ટ્રેનથી જિલ્લાના લોકોને ફાયદો
સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી મોટી પ્રતિમાને નિહાળવા મુંબઇના દાદરથી કેવડિયા માટે રવાના થયેલી ટ્રેન સોમવારે વલસાડ સ્ટેશન ઉપર બપોરે 1.45 વાગ્યે આવી પહોંચી