Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Food Recipes

આ રીતે બનાવો બંગાળી મિષ્ટી પુલાવ જોઇને જ મોંમાં પાણી આવી જશે પાણી

તમે સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, પંજાબી દરેક ડિશ ટ્રાય કરી હશે. તો આજે અમે તમારા માટે બંગાળી રેસીપી લઇને આવ્યા છીએ જે તમને જોવાની સાથે ખાવામાં પણ મજા આવશે. આજે અમે તમને જણાવીશું મિષ્ટી પુલાવ બનાવવાની રીત.. જેનો સ્વાદ ખાટો-મીઠો સ્વાદ તમારા મોંમાં પાણી લાવી દેશે.

બનાવવાની રીત :

  • સૌ પ્રથમ વાસણમાં ચોખા લો અને તેને 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો.
  • તે બાદ પાણી નીતારીને સાઇડમાં રાખી લો.
  • હવે ધીમી આંચ પર એક પેનમાં ઘી ઉમેરીને લવિંગ, એલચી, અને તમાલપત્ર ઉમેરો.
  • તેમા ચોખા, હળદર પાવડર, ખાંડ, મીઠું મિક્સ કરીને 3-4 મિનિટ સુધી સીજવા દો.
  • હવે તેમા કાજૂ, પાણી અને કિશમિશ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
  • એક વખત ઉભરો આવે એટલે આંચ ધીમી કરી દો અને 15 મિનિટ સુધી ધીમી આંચ પર સીજવા દો.
  • હવે ગરમા ગરમ બંગાળી મિષ્ટી પુલાવ સર્વ કરો.

Related posts

ગુજરાતીઓનું ભાવતું અને ખાવાની મજા એવું સેવ ટામેટાનું શાક આ રીતે બનાવો

ValsadOnline

વધેલા ભાત ફેંકશો નહીં, બની જશે મિક્સ વેજ સેવૈયા પુલાવ

ValsadOnline

એક અદભૂત ટીફીનમાં આપી શકાય એવી વાનગી ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ

ValsadOnline