Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Gujarat News News

પારનદીનું સૌદર્ય :ધુમ્મસ વચ્ચે નદી કિનારેથી સૂર્યોદયનો નજારો

sunrise-view-from-the-river-bank-amidst-the-fog-Valsad-ValsadOnline

વલસાડ જિલ્લાના પારડી પારનદી ચેકડેમનાં કિનારા ઉપર સવારે સૂર્યાદયનો નજારો કંઇક અલગ જ જોવા મળ્યો હતો. સોમવારે કડકડતી ઠંડીના માહોલ વચ્ચે પારનદીમાં વરાળ જોવા મળતાં સમગ્ર વાતાવરણ અદભૂત જોવા મળ્યું હતું. આમ પારનદીની પાણીની સપાટી ઉપર ધુમ્મસની ચાદર છવાઇ ગયેલી જોવા મળી હતી.

Source

Related posts

સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હવામાનમાં એકસાથે 2 સિસ્ટમ સક્રિય થતાં શનિ-રવિવારે માવઠું થવાની આગાહી

ValsadOnline

आज का इतिहास:नॉर्थ कोरिया के तानाशाह किम जोंग का जन्म,दूसरे नाम से स्विट्जरलैंड में पढ़ाई

ValsadOnline

આકાશ મિસાઇલની નિકાસને કેન્દ્રની મંજૂરી, અત્યારે 42 દેશોને શસ્ત્રો વેચે છે ભારત

ValsadOnline