Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Life Style

શા માટે મા બન્યા બાદ પોતાના માટે સમય કાઢવો જરૂરી છે?

reasons-to-have-me-time-for-all-mothers-Valsad-ValsadOnline

એક મા હોવાને લીધે ઘણા બધા કામ અને પડકારનો સામનો કરવો પડે છે. ફીડિંગ અને ડાયપર પરિવર્તન, સાથે સાથે ઘરના કામ પણ હોય છે. મોટાભાગની માતાઓને પરેશાની પણ થતી હોય છે તથા તે પોતાની જાતને સમય આપી શકતી નથી. મા બન્યા પહેલા તમે હંમેશા લક્ઝરી બાથ લો છો અને પોતાની પસંદગીની મેગેઝીનને વાંચતા સમય પસાર કરો છો. પરંતુ મા બન્યા બાદ પોતાની માટે સમય જ મળતો નથી. જાણો, મા બન્યા બાદ તમે કેવી રીતે ખુદને સમય આપી શકો છો.

  1. પોતાની આત્મા, મન અને શરીરને ફરીથી ઠીક કરવા માટે મલ્ટીટાસ્કિંગના એક દિવસ બાદ, પોતાની દેખભાળ કરવી અને પોતાની જરૂરતોને જોવું પણ મહત્ત્વપૂર્ણ હોય છે.
  2. તમારા બાળકોને થોડાક સમય માટે તમારાથી દૂર રહેવાની આવશ્યકતા છે. તમારા શિશુ ભાવાનાત્મક રીતે તમારી પર નિર્ભર ન રહે એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે તમારું બાળક કેટલાક કલાકો માટે પોતાની માથી દૂર રહે.
  3. તમારું બાળક વિભિન્ન દ્રષ્ટિકોણ સાથે વિકાસ પામશે. તમારું બાળક પોતાની જાતે નિર્ણય કરતા અને સમાધાન કરતા સીખશે જે એક સ્વતંત્ર માનસિકતા માટે મહત્ત્વપૂર્ણ છે.
  4. આ તમને એક શ્રેષ્ઠ મોમ બનાવે છે. એક બાળકને સજાગ કરવા માટે ઊર્જા, ધીરજ અને સ્વસ્થ મનની આવશ્યકતા હોય છે. તમારા બાળકો માટે તમારા માટે આ આદતોનું શિખવું પણ મહત્ત્વપૂર્ણ હોય છે.

Related posts

What is Love …?

ValsadOnline

मनुष्य अपने भाग्य का निर्माता आप है

ValsadOnline

रिसर्च:90% लड़कियों की पसंद खुद से ज्यादा हाईट वाला पति, वहीं 60% ऐसे लड़के से शादी करना चाहती हैं जिसके पास पैसों की कमी न हो

ValsadOnline