Historyશ્રીરામ ભગવાનનો જન્મ પુત્રકામેષ્ટિ યજ્ઞ દ્વારા થયો હતોValsadOnline by ValsadOnline0170 હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે ત્રેતાયુગમાં આ તિથિએ પુનર્વસુ નક્ષત્રમાં શ્રીરામનો જન્મ થયો હતો.