Food Recipesવઘેલી ખીચડી ના આ રીતે બનાવો સ્વાદિષ્ટ ગરમા ગરમ પકોડા.ValsadOnline by ValsadOnline0117 ખાસ કરીને લોકો વધેલું ખાવાનું ફેંકી દે છે. પરંતુ ઘણા લોકો રાતે ઘરમાં ખીચડી બનાવે છે પરંતુ તે વધી હોય તો તેને ફેંકી દે છે