Valsad Online
Join Telegram Valsad ValsadOnline
News

ઐતિહાસિક જ્યોતિ મિનારા:વલસાડ શહેરના ઐતિહાસિક જ્યોતિ મિનારાને નવો રંગરૂપ અપાયો

the-historic-jyoti-minar-of-valsad-city-has-been-given-a-new-look-Valsad-ValsadOnline

વલસાડ શહેરની ઓળખ ગણાતા કલ્યાણ બાગ મધ્યે સ્થિત જ્યોતિ મિનારો 1962માં 1857 મુક્તિ સંગ્રામ શતાબદીની યાદમાં બનાવવામાં આવ્યો હતો. આ મિનારાની ખાસીયત એ છેકે, તેના ઉપરથી આખું શહેર જોઇ શકાય છે ઉપરાંત શહેરના કોઇ પણ ખૂણેથી આ મિનારો દેખાય છે.

સમય જતા આ મિનારો જર્જરીત બની ગયો હતો. નગર પાલિકાએ હાલમાં 426 લાખના ખર્ચે રિનોવેશન કરી શનિવારે આ મિનારાનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

Source

Related posts

T-20 વર્લ્ડ કપ 2021:મોદી સરકાર ટેક્સમાં છૂટ ન આપે તો BCCIએ ICCને 906 કરોડ રૂપિયા સુધીનો ટેક્સ ચૂકવવો પડશે

ValsadOnline

आज का इतिहास:नॉर्थ कोरिया के तानाशाह किम जोंग का जन्म,दूसरे नाम से स्विट्जरलैंड में पढ़ाई

ValsadOnline

Welcome-ઇ.સ.2021

ValsadOnline