Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Gujarat News News

વલસાડના જંગલમાં 4 વર્ષમાં દીપડાની વસ્તી 87 થઈ

in-the-forest-of-valsad-district-the-population-of-lepords-Valsad-ValsadOnline
  • શેરડી -આંબા વાડીઓનું હવામાન દીપડાને માફક
  • દેશમાં દીપડાઓ વસ્તીની સંખ્યામાં 30%નો નોંધપાત્ર વધારો થયો છે.

    રવિવારે મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને પણ વન વિભાગ દ્વારા કરેલી કામગીરીને બિરદાવી હતી

    . વલસાડ ડિવિઝનમાં આવતા વન વિસ્તારમાં વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના વન વિસ્તારનો સામાવેશ કરવામાં આવે છે. વલસાડ વન વિભાગમાં 600 હેક્ટર જમીનમાં પથરાયેલો વન વિસ્તરમાં અલગ અલગ વન્ય જીવોનો વસવાટ કરી રહ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાની કરેલી વસ્તી ગણતરીમાં 4 વર્ષમાં 29થી વધુ દીપડાઓ વસ્તીનો નોંધ પાત્ર વધારો જોવા મળ્યો હતો. વર્ષ-2019માં વલસાડ રેન્જ વિભાગમાં દીપડાની સંખ્યા કુલ 87 નોંધાઈ હતી.

    દીપડો માનવ વસ્તીને સીધી રીતે કોઈ નુકશાન પહોંચાડતો ન હોવાથી દીપડો જંગલના અને આજુબાજુના વિસ્તારોમાં વસવાટ કરતા જોવા મળે છે. દીપડો પશુ ધનને શિકાર કરવાનું ઘણું પસંદ કરતો રહે છે. દીપડો શિડયુલ 1માં આવતો હોવાથી રેન્જમાં છેલ્લા ઘણા વર્ષોથી દીપડાનો શિકાર થયો હોવાની પણ કોઈ ઘટના સામે આવી નથી. દીપડાને આંબાવાડી અને શેરડીવાળુ વાતાવરણ માફક આવતું હોય વલસાડ જિલ્લામાં તે અનુકૂળ છે.

    દર 4 વર્ષે થતી દીપડાની વસ્તી ગણતરીમાં સરપંચોની મદદ
    વલસાડ ડિવિઝનમાં 600 હેક્ટર જમીનમાં પથરાયેલા જંગલ વિસ્તારમાં સરપંચ અને બાતમી દારોની મદદ લઈને દીપડાઓ વસ્તી ગણતરી કરવામાં આવે છે. જેમાં દીપડાના ફૂટ પ્રિન્ટ અને નજરે જોનાર લોકોએ અપીલી નિશાનીઓના આધારે દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવે છે. રેન્જમાં શેરડીના ખેતરો અને આંબા વાડીઓ હોવાથી દીપડાને અનુકૂળ હવામાન પાણી અને ખોરાક મળી રહેતો હોવાથી દક્ષિણ ગુજરાતમાં વસ્તી વધારો જોવા મળે છે.

    in-the-forest-of-valsad-district-the-population-of-lepords-Valsad-ValsadOnline

    દીપડાની વસ્તી ગણતરી
    જિલ્લો. રેન્જ.
    વલસાડ.
    ધરમપુર.
    હનુમતમાળ.
    પંગારબારી.
    નવસારી. વાંસદા.
    ચીખલી.
    કુલ. 33

    Source

    Related posts

    किसान आंदोलन का 43वां दिन ट्रैक्टर मार्च निकाल रहे,

    ValsadOnline

    અમદાવાદમાં 15 જાન્યુઆરીથી 2 માસ સુધી 8 લાખને કોરોનાની રસીનું અભિયાન, હેલ્થવર્કર્સ, કોરોના વોરિયર્સ, 50થી વધુ વયનાને ત્રણ તબક્કામાં રસી અપાશે, રસીકરણ અંગે એ બધું જે તમે જાણવા માગો છો

    ValsadOnline

    आज का इतिहास:नॉर्थ कोरिया के तानाशाह किम जोंग का जन्म,दूसरे नाम से स्विट्जरलैंड में पढ़ाई

    ValsadOnline