sunrise-view-from-the-river-bank-amidst-the-fog-Valsad-ValsadOnline

Gujarat News

પારનદીનું સૌદર્ય :ધુમ્મસ વચ્ચે નદી કિનારેથી સૂર્યોદયનો નજારો

By ValsadOnline

January 05, 2021

વલસાડ જિલ્લાના પારડી પારનદી ચેકડેમનાં કિનારા ઉપર સવારે સૂર્યાદયનો નજારો કંઇક અલગ જ જોવા મળ્યો હતો. સોમવારે કડકડતી ઠંડીના માહોલ વચ્ચે પારનદીમાં વરાળ જોવા મળતાં સમગ્ર વાતાવરણ અદભૂત જોવા મળ્યું હતું. આમ પારનદીની પાણીની સપાટી ઉપર ધુમ્મસની ચાદર છવાઇ ગયેલી જોવા મળી હતી.Source