Valsad Online
Join Telegram Valsad ValsadOnline
education Gujarat News national

Some Interesting fact About Ahmedabad

ahmedavad-birthday-valsad-valsadonline

આશાવલ , કર્ણાવતી અટલે હાલનું અમદાવાદ .એજ અમદાવાદ કે જેને મુઘલ સમ્રાટ જહાંગિર જેને “ ગર્દાબાદ “ ધુલિયું શહેર કહેલું અને આ એજ અમદાવાદ કે જેને મુઘલ સમ્રાટ ઔરંગઝેબએ “ હિંદનું આભૂષણ “ તરીકે વર્ણન થયુ હતું.

        અમદાવાદનો ઇતિહાસ એ એક પોતેજ ઇતિહાસ છે. ગુજરાતમાં સલ્તનત યુગના સમયગાળામાં

સુલ્તાન નાસિરૂદદ્દેન એહમદશાહ દ્વરા ૨૬-ફેબ્રુઆરી-૧૪૨૬ માં પાટણથી રાજ્ધાની ખસેડીને અમદાવાદ લવ્યા .આ શહેરની પ્રથમ બાંધકમ ભદ્રનો કિલ્લો છે.

અમદાવાદ સબરમતી નદી કિનારે વસેલુ છે તથા ગુજરાત રાજ્યની પહેલું પાટ્નગર . આ શહેરે ભરતની આઝાદીમાં પણ અમુલ્ય ફાળો અપ્યો છે.

અગત્યના તથ્યો .

૧. ભારતનું માંન્ચેટર

૨.ભારતનું પહેલું વિશ્વ ધરોહર શહેર તરીકે સ્થાન પ્રાપ્ત છે.

Related posts

World Sparrow Day

ValsadOnline

નેતાજીની 125મી જન્મજયંતીએ દેશભરમાં કાર્યક્રમો યોજાશે

ValsadOnline

નલિયા 5 ડિગ્રી સાથે ઠંડુંગાર,

ValsadOnline