? જન્મ :-5 એપ્રિલ 1908 (ભોજપુર :-બિહાર )
? મત્યુ :-6 જુલાઇ 1987
? ઉપનામ :-બાબુજી
? સમાધિ:- સમતા ઘાટની
? ? જીવની સફર ? ?
?ભારતના ચોથા નાયબ વડાપ્રધાન
?1946 મા જવાહરલાલ નેહરુની વચગાળાની સરકારમાં સૌથી યુવા કેબીનેટ પ્રધાન
?1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ સંરક્ષણ મંત્રી હતા
?તઓ બંધારણ સભાના સભ્ય પણ હતા
?તમનો સૌથી લાંબો સમય સુધી કેબિનેટ તરીકેનો રેકોર્ડ પણ તેના નામે છે
?તઓ ભારતના ‘સ્કાઉટ અને ગાઇડસના પ્રમુખ પણ હતા
?તઓ બ્રિટિશ ભારતીય સૈન્યમાં પેશાવરથી તૈનાત હતા
?તમને અખિલ ભારતીય હતાશ વર્ગ લીગની સ્થાપના કરી હતી
?તઓએ ‘કોગ્રેસ ફોર ડેમોક્રેસી’પક્ષના સ્થાપક હતા
?જઓને ભારતના પ્રથમ દલિત નાયબ વડાપ્રધાન તરીકે પણ સેવા આપેલ
?બાબુજી એ 1942 ના હિંદછોડો આંદોલનમા ભાગ લેવા બદલ જેલની સજા પણ થય હતી.