એશિયા કપઃ ઈજાગ્રસ્ત હાર્દિક, અક્ષર, શાર્દૂલની જગ્યાએ જાડેજા, દીપક, કૌલનો સમાવેશ
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની સિનિયર સિલેક્ટર કમિટીએ દુબઈમાં ચાલી રહેલા એશિયા કપ ટૂર્નામેન્ટમાં રમી રહેલી ટીમ ઈન્ડિયામાં ત્રણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ